Wednesday, March 12, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલફિટ & ફેશન મેન્સવેર સ્પેશ્યાલિસ્ટ : રેમન્ડ, સિયારામ, મફતલાલ, અરવિંદ સહિત દરેક...

    ફિટ & ફેશન મેન્સવેર સ્પેશ્યાલિસ્ટ : રેમન્ડ, સિયારામ, મફતલાલ, અરવિંદ સહિત દરેક નામાંકિત કંપનીની શૂટિંગ & શર્ટિંગ જેન્ટ્સ વેર આઇટમો હવે આપણા વાંકાનેર શહેરમાં…..

     રમઝાન ઇદ માટે બુકિંગ શરૂ… 

    આપની જરૂરિયાત મુજબ બ્રાન્ડેડ કંપનીના પેન્ટ-શર્ટ, શુટ, શેરવાની, કુર્તા, બ્લેઝર, કોટી સહિત દરેક આઇટમો તૈયાર કરાવો જેન્ટ્સવેર સ્પેશ્યાલિસ્ટ પાસે….

    વાંકાનેર શહેરમાં દેશની નામાંકિત રેમન્ડ, સિયારામ, મફતલાલ, અરવિંદ, પી.જી. સહિતના બ્રાન્ડેડ જેન્ટ્સ વેર શૂટિંગ-શર્ટિંગ સ્પેશ્યાલિસ્ટ શોરૂમ એવા ફીટ & ફેશનનો પ્રારંભ થઇ ચૂક્યો છે, જ્યારે વાંકાનેર વિસ્તારમાં સૌપ્રથમ વખત અનુભવી જેન્ટ્સ સ્પેશ્યાલિસ્ટ કારીગરો દ્વારા આપની જરૂરિયાત મુજબ પેન્ટ-શર્ટ, ઝભ્ભા, કુર્તા, શુટ, શેરવાની, બ્લેઝર, કોટી, ઇન્ડો વેસ્ટર્ન સહિતની દરેક આઇટમો તૈયાર કરી આપવામાં આવશે….

    બ્રાન્ડેડ જેન્ટ્સ વેર શૂટિંગ-શર્ટિંગ આઈટમોના શોખીન એકવાર અવશ્ય પધારો….

     ફિટ & ફેશન : જેન્ટ્સ   સ્પેશ્યાલિસ્ટ 

    સ્ટાર પ્લાઝા, બીજા માળે, શોપ નં. ૩૨, ૩૩, ૩૪, ચંદ્રપુર ઓવરબ્રીજ પાસે, નેશનલ હાઇવે, વાંકાનેર

    Mo. 99255 84622
    Mo. 95374 84622

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!