વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં અમરધામ પાસે રોડ પરથી પોલીસે જાહેરમાં બર્ગમેન બાઇકમાં વિદેશી દારૂની હેરાફેરી કરવા નીકળેલા મહેશભાઈ ભોપાભાઈ ધરજીયા (ઉ.વ. ૩૦, રહે. ટોરિસ સિરામિક, માટેલ) ને 12 નંગ વિદેશી દારૂની બોટલો સહિત કુલ રૂ. 85,600 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેરના માટેલ ગામની સીમમાં અમરધામ નજીકથી બાઈક પર વિદેશી દારૂની હેરાફેરી કરવા નિકળેલ એક ઝડપાયો….
RELATED ARTICLES