આગામી જન્માષ્ટમી તથા સ્વતંત્રતા પર્વ નિમિત્તે ઈલેક્ટ્રીક સ્કૂટરની ખરીદી પર મેળવો રૂ. 2000થી વધારેનું ડિસ્કાઉન્ટ….
આગામી સ્વતંત્રતા પર્વત તથા જન્માષ્ટમી તહેવારો નિમિત્તે વાંકાનેર નજીક નેશનલ હાઇવે પર અંજની પ્લાઝા ખાતે કાર્યરત રોયલ ઇવી બાઇક દ્વારા વાંકાનેર વિસ્તારના નાગરિકો માટે ઈલેક્ટ્રીક બાઈક ની ખરીદી પર ધમાકાદાર ઓફર લોન્ચ કરવામાં આવી છે જેમાં આગામી શનિવાર સુધી કોઈ પણ ઈલેક્ટ્રીક સ્કૂટરની ખરીદી પર રૂ. 2,000 થી વધારેનું આકર્ષક ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યો છે…
રોયલ એવી બાઈક જન્માષ્ટમી તથા સ્વતંત્રતા પર્વ ધમાકેદાર ઓફરો….
• રૂ. 37,500 ની કિંમતનું Alfa Lite ઇ -બાઇક ફક્ત રૂ. 35,000 માં….(રેન્જ : 45-50 km)
• રૂ. 42,500 ની કિંમતનું Alfa Lite-2 ઇ -બાઇક ફક્ત રૂ. 40,000 માં….(રેન્જ : 55-60 km)
• રૂ. 47,500 ની કિંમતનું Electron ઇ -બાઇક ફક્ત રૂ. 45,500 માં….(રેન્જ : 55-60 km)
• રૂ. 66,000 ની કિંમતનું Alfa Pro ઇ -બાઇક ફક્ત રૂ. 62,500 માં….(રેન્જ : 80-85 km)
• રૂ. 66,000 ની કિંમતનું Nova Pro ઇ -બાઇક ફક્ત રૂ. 62,500 માં….(રેન્જ : 80-90 km)
(આ ઓફર ફક્ત જન્માષ્ટમી સુધી માન્ય…)
દરેક પ્રકારના ઇલેક્ટ્રિક સ્કુટરની ખરીદી માટે આજે જ પધારો….