સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ બ્રેક એક વર્ષમાં 900 થી વધુ ઇ-બાઇકનું વેચાણ કર્તા બન્યા ઇકોસેફ ઇવી બાઇક, પોતાના બ્રાન્ડીંગ સાથે અલગ અલગ છ પ્રકારના ઇ-બાઇક મોડેલ લોન્ચ કરાયાં…
વાંકાનેર ખાતે એક વર્ષ પહેલાં શરૂ થયેલા ઇકોસેફ ઇ-બાઈકના શોરૂમ એ સમગ્ર ગુજરાતમાં ઇ-બાઇકના વેચાણમાં તમામ રેકોર્ડ બ્રેક કરી સર્વાધિક 900 થી વધુ ઇ-બાઇકના વેચાણથી પોતાના ગ્રાહકોના અનેરા વિશ્વાસ સાથે ઇ-બાઇક ક્ષેત્રમાં ડગલું આગળ વધી પોતાના બ્રાન્ડીંગ સાથે ઇ-બાઇકના છ મોડેલ લોન્ચ કરવામાં આવ્યા છે, જેનો સૌપ્રથમ કન્ટેનર સ્ટોક રવિવાર રાતથી વાંકાનેર શોરૂમ ખાતે ઉપલબ્ધ થઇ ચુક્યા છે….
અર્શ ઇન્ટીગ્રેટેડ સોલ્યુશન તથા ઇકોસેફ ઇ-બાઇક દ્વારા સૌથી ઓછી કિંમતમાં સૌથી વધારે ફિચર્સ સાથે છ ઇ-બાઇક મોડેલ લોન્ચ કરવામાં આવ્યા છે, જે તમામ મોડેલ હવે આપણાં વાંકાનેર ખાતે ઉપલબ્ધ થઇ ગયા છે, જેની ખરીદી માટે ગ્રાહકોની ભીડ શોરૂમ ખાતે ઉમટી પડી છે….
ઇકોસેફ ઇ-બાઈકની ખરીદી કેમ ?
• સમગ્ર ગુજરાતમાં સર્વશ્રેષ્ઠ સર્વિસ આપતો શોરૂમ…
• દરેક પ્રકારના ઇ-બાઇકનું તાત્કાલિક રીપેરીંગ કામ…
• દરેક પ્રકારના સ્પેર પાર્ટસ શોરૂમ ખાતે ઉપલબ્ધ…
• એક વર્ષની ગેરંટી (બેટરી, ચાર્જર, કન્ટ્રોલર, મોટર)
• લિથીયમ બેટરી પર એટ વર્ષ ગેરંટી + એક વર્ષ વોરંટી…
• 900 થી વધારે ઈ-બાઇકના વેચાણનો બહોળો અનુભવ…
• જુના પેટ્રોલ બાઇક પર એક્સચેન્જ ઓફરનો લાભ…
ઇ-બાઇકની ખરીદી માટે આજે જ પધારો….