વાંકાનેરના વિદ્યાભારતી શૈક્ષણિક સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા ૧૪ વર્ષથી દર વર્ષે દિવાળી તહેવાર નિમિત્તે પછાત વિસ્તારોમાં જરૂરીયાતમંદોમાં મીઠાઈ, કપડા, પર્યાવરણને નુકસાન ન કરે તેવા નાના ફટાકડા, નાસ્તો, બિસ્કીટ સહિતની વસ્તુઓનું વિતરણ કરવામાં આવે છે, જેમા આ વર્ષે પણ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વાંકાનેર શહેરની આજુબાજુ ત્રણ જેટલા વિસ્તારમાં ગરીબ બાળકોમાં આ તહેવાર કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો, સ્ટાફ તથા ટ્રસ્ટીઓ ઉપસ્થિત રહ્યા હતા…
વાંકાનેર : વિદ્યાભારતી સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા દિવાળી તહેવાર નિમિત્તે જરૂરીયાતમંદોમાં તહેવાર કીટનું વિતરણ કરાયું….
RELATED ARTICLES