આગામી દિવસોમાં દિવાળી સહિતના તહેવારો આવી રહ્યા હોય, ત્યારે આ દિવસો દરમિયાન વાંકાનેર માર્કેટિંગ યાર્ડ મેનેજમેન્ટ દ્વારા રજા જાહેર કરવામાં આવી છે, જેમાં તા. ૧૮/૧૦/૨૫, શનિવારથી તા. ૨૬/૧૦/૨૫, રવિવાર સુધી વાંકાનેર માર્કેટિંગ યાર્ડનું તમામ કામકાજ બંધ રહેશે, જે બાદ તા. ૨૭/૧૦/૨૫, સોમવારથી યાર્ડનું કામકાજ રાબેતા મુજબ શરૂ થશે, જેની તમામ ખેડૂતો, વેપારીઓ અને દલાલ ભાઇઓએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t