વાંકાનેરના પંચાસર રોડ ઉપર આવેલ ધર્મનગર સોસાયટીમાં રહેતા આકાશભાઈ લધુભાઈ શેટાણીયા(ઉ.વ. ૨૮)એ પોતાના ઘરના દરવાજા પાસે રોયલ ઇનફિલ્ડ બુલેટ બાઇક નં. GJ 36 P 5031 પાર્ક કરેલ હોય જેને કોઈ અજાણ્યા ઇસમ ચોરી કરી લઇ જતાં આ મામલે ઇ – એફઆરઆઈના આધારે વાંકાનેર સીટી પોલીસે બાઇક ચોરીની ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…
વાંકાનેર શહેરની ધરમનગર સોસાયટીમાંથી બુલેટ બાઇકની ચોરી….
RELATED ARTICLES