રોકાણ તેમજ આપના ધંધા-રોજગારના બુસ્ટીંગ અને વિકાસ માટે બેસ્ટ લોકેશન એટલે દરબાર પ્લાઝા….
વાંકાનેર શહેરની મધ્યમાં સતત ધમધમતા હાર્દ સમા ભમરીયા કુવા પાસે ટાઇટલ ક્લિયર ૧૦૦% લોનેબલ દરબાર પ્લાઝામાં સેલર, ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ તથા સેકન્ડ ફ્લોર પર મોકાની દુકાનો તથા વિશાળ હોલ વેચાણથી આપવાના હોય, જેથી રસ ધરાવતા લોકોએ નીચે આપેલ નંબર પર સંપર્ક કરવો….

દરબાર પ્લાઝામાં ઉપલબ્ધ સુવિધાઓ…
• નગરપાલિકા પ્લાન પરમીશન સાથે નિર્મિત કોમ્પલેક્ષ…
• શહેરના હાર્દસમા વિસ્તારમાં વિશાળ પાર્કિંગ સાથે દુકાનો…
• શોરૂમ, હોસ્પિટલ, એકેડેમી, ઓફિસ માટે બેસ્ટ લોકેશન…
• નગરપાલિકાના વિશાળ પાર્કિંગ પાસે કોમ્પલેક્ષ….
• વિશાળ લિફ્ટ સુવિધા…
• પાંચ ફુટ પહોળો રવેશ…
• વોશરૂમ સુવિધા….
• રોકાણ માટે બેસ્ટ ઓપ્શન…

વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો…
Mo. 99046 56486


