Friday, February 13, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલComing soon : વાંકાનેર શહેર નજીક મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સાથે ટુંક...

    Coming soon : વાંકાનેર શહેર નજીક મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સાથે ટુંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે શગુન પાર્ટી લોન્સ….

    વાંકાનેરનો સૌથી વિશાળ અને સુવિધા સભર પાર્ટી પ્લોટ…: તમારા દરેક ખુશીના પ્રસંગ માટે એક પરફેક્ટ સ્થળ એટલે શગુન પાર્ટી લોન્સ….

    વાંકાનેર શહેર નેશનલ હાઇવે પર આગામી ટુંક સમયમાં પંથકનો સૌથી વિશાળ અને અદ્યતન સુવિધાઓ ધરાવતાં પાર્ટી પ્લોટ એવા શગુન પાર્ટી લોન્સનો શુભારંભ થવા જઇ રહ્યો છે, જ્યાં વાંકાનેર વિસ્તારના નાગરિકોને લગ્ન સમારંભ, રિસેપ્શન, એંગેજમેન્ટ, બર્થ-ડે પાર્ટી, વર્ષગાંઠ ઉજવણી, સામાજિક, ધાર્મિક કે કોર્પોરેટ કાર્યક્રમો માટે મોર્ડન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સુવિધાઓ સાથે પરફેક્ટ લોકેશન મળી રહેશે…

    શગુન પાર્ટી લોન્સની ખાસિયતો…

    • વિશાળ અને સુંદર ગ્રીનરી સાથે ખુલ્લો પાર્ટી પ્લોટ…
    • વાંકાનેરનો સૌથી વિશાળ પાર્ટી પ્લોટ….
    • મોટી સંખ્યામાં મહેમાનો માટે અનુકૂળ વ્યવસ્થા
    • શાનદાર લાઇટિંગ અને આકર્ષક ડેકોરેશન માટે પૂરતી જગ્યા…
    • વિશાળ વાહન પાર્કિંગની સુવિધા

    • શહેરથી તદ્દન નજીક અને નેશનલ હાઇવે ટચ લોકેશન…
    • શાંત અને સ્વચ્છ વાતાવરણ
    • ઉતારા માટે સુંદર વ્યવસ્થા
    • વિશાળ અને સુવિધા સભર રસોઇ ઘર…
    • ચિલ્ડ્રન પ્લે એરિયા
    • મહેમાનો માટે ડબલ એન્ટ્રી ગેઇટ
    • કેટરર્સ માટે અલગ એન્ટ્રીગેટ

    તમારા ખાસ દિવસને બનાવો યાદગાર, આજે જ શગુન પાર્ટી લોન્સ બુક કરો અને તમારા પ્રસંગને આપો શાનદાર ભવ્યતા….

     શગુન પાર્ટી લોન્સ 

    ૨૭ નેશનલ હાઈવે, કેરાળાના બોર્ડ સામે, રાજા પેટ્રોલિયમની બાજુમાં, વાંકાનેર.

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!