
વાંકાનેર તાલુકાની ચંદ્રપુર સેવા સહકારી મંડળીની વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી માટે આજરોજ ચુંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોય, જેમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને સહકારી આગેવાન જલાલભાઇ શેરસીયાની આગેવાનીમાં પ્રમુખ તરીકે ઉસ્માનભાઈ અલાવદીભાઈ શેરસીયા (બાદશાહ)ની બિનહરીફ વરણી કરવામાં આવી છે, આ સાથે જ ઉપપ્રમુખ તરીકે ગોવિંદભાઈ માનસિંગભાઈ સિતાપરા યથાવત રહ્યા છે….


વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/LEfbmZ6pQ87LVudGhdlIEn?mode=ac_t


