સૌથી સસ્તા અને સૌથી ટકાઉ : નવા કુલરની ખરીદી તથા જુના કુલરના રિપેરિંગ માટે આજે જ સંપર્ક કરો….

હાલ ઉનાળાના સમયમાં છેલ્લા થોડા દિવસોથી આકાશમાંથી અગનવર્ષા થઇ રહી હોય તેવો ભાસ સામાન્ય નાગરિકો કરી રહ્યા છે, ત્યારે આ કાળઝાળ ગરમીથી બચવા માટે ચમક કુલર દ્વારા પોતાના ગ્રાહકો માટે વિશાળ રેન્જમાં જમ્બો કુલરનો સ્ટોક લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં ફક્ત રૂ. 3,300થી 5,500 સુધીમાં 12 ઇંચ કુલર, 16 ઈંચ કુલર, 16 ઈંચ ટાવર કુલર ટાવર તેમજ પતરાના જમ્બો કુલરની વિશાળ રેન્જ મળી રહેશે. આ સાથે જ ચમક કુલર ખાતે ગ્રાહકોને દરેક પ્રકારના કુલરના સ્પેર પાર્ટસ તેમજ કુલર રિપેરિંગ પણ કરી આપવામાં આવશે….

વહેલાં તે પહેલાંના ધોરણ ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા આજે જ કુલરની ખરીદી માટે ચમક કુલરનો સંપર્ક કરવો. તેમજ આપના જુના કુલરના રિપેરિંગ માટે એકવાર અવશ્ય ચમક કુલર ખાતે પધારો…
• સૌથી સસ્તા દરે વિશાળ રેન્જમાં દરેક પ્રકારના કુલર….
• દરેક કંપનીના કુલરના સ્પેર પાર્ટસ…
• દરેક પ્રકારના કુલર રિપેરિંગ…
• કુલિંગ પેડ

ઉનાળાની કાળઝાળ ગરમીથી રાહત આપશે ચમક કુલર, ખરીદી તથા રિપેરિંગ માટે આજે જ સંપર્ક કરો…
ચમક કુલર
ચંદ્રપુર ઓવરબ્રીજ પાસે, નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર
Mo. 97237 04886
Mo. 96876 04886



