મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં આગામી દિવસોમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થવા જઈ રહી હોય, ત્યારે બોર્ડની પરીક્ષાઓ અનુસંધાને મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લા અને તાલુકા કક્ષાએ વિદ્યાર્થીઓ માટે હેલ્પલાઈન શરૂ કરવામાં આવી છે. આ હેલ્પલાઈન બોર્ડની પરીક્ષાઓ પૂર્ણ થાય ત્યાં સુધી સવારે 10 થી બપોરે 1 અને બપોરે 4 થી સાંજે 7 વાગ્યા સુધી શરૂ રહેશે. હેલ્પલાઈન પર વાલીઓ અને વિદ્યાર્થીઓ સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન અને માહિતી મેળવી શકશે.

જિલ્લા કક્ષાની વહીવટી અને મોટીવેશનલ હેલ્પલાઈન
હેલ્પલાઈન નંબર- 9428263340 (ધોરણ 12 પરીક્ષા વહીવટી કાર્ય માટે)
હેલ્પલાઈન નંબર – 9913052124 (ધોરણ 10 પરીક્ષા વહીવટી કાર્ય માટે)
હેલ્પલાઈન નંબર – 9979574151 (મનોવૈજ્ઞાનિક મોટિવેશન માટે)
જિલ્લા કક્ષાની હેલ્પલાઈન
હેલ્પલાઈન નંબર- 8447367155, 9737181807, 9428463682, 9898722800 (જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી-મોરબી)

મોરબી તાલુકા કક્ષાની હેલ્પલાઈન – મો. 9879783470 (SVS મોરબી)
હળવદ તાલુકા કક્ષાની હેલ્પલાઈન મો. 9979021500 (SVS હળવદ)
વાંકાનેર તાલુકા કક્ષાની હેલ્પલાઈન – મો. 9427252064 (SVS વાંકાનેર)
માળીયા તાલુકા કક્ષાની હેલ્પલાઈન – મો. 9428967779 (SVS માળિયા)
ટંકારા તાલુકા કક્ષાની હેલ્પલાઈન – મો. 9712046865 (SVS ટંકારા)
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



