Saturday, October 18, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલછેલ્લા 55 વર્ષથી વાંકાનેરના દરેક ઘરોમાં સ્વાદનો રસથાળ પિરસતા ભાઇલાલભાઇ પેંડાવાલા :...

    છેલ્લા 55 વર્ષથી વાંકાનેરના દરેક ઘરોમાં સ્વાદનો રસથાળ પિરસતા ભાઇલાલભાઇ પેંડાવાલા : દિવાળી તહેવાર નિમિત્તે મેળવો અવનવી 100થી વધારે મિઠાઈઓ એક જ સ્થળે….

    જયશ્રી રામ દુગ્ધાલય : આ તહેવારોમાં આપના સ્નેહીજનોને ભેટ માટે પ્રિમિયમ મિઠાઈની વિશાળ રેન્જ માટે આજે પધારો….

    વાંકાનેર પંથકના નાગરિકોને છેલ્લા 55 વર્ષથી બેસ્ટ ક્વોલિટીની સ્વાદિષ્ટ મીઠાઈઓનો સ્વાદ પિરસતા ભાઇલાલભાઇ પેંડાવાલાની જયશ્રી રામ દુગ્ધાલય શોરૂમ ખાતે આ દિવાળી તહેવાર પર ગ્રાહકો માટે સ્પેશ્યલ રેન્જમાં 100 થી વધારે અવનવી સ્વાદિષ્ટ મીઠાઇઓનું વેચાણ કરવામાં આવી રહ્યું છે….
    દિવાળીના તહેવારો નિમિત્તે ભારતીય સંસ્કૃતિ મુજબ પરિવાર તથા સ્નેહીજનોને ભેટમાં મીઠાઈ આપવાની પરંપરાને આગળ ધપાવવા માટે તેમજ તહેવારની ખરા અર્થમાં સ્વાદિષ્ટ ઉજવણી માટે ગ્રાહકોને જયશ્રી રામ દુગ્ધાલય ખાતેથી ડ્રાય ફ્રુટ મીઠાઈઓ, શુદ્ધ ઘીની મીઠાઈ, બંગાળી મીઠાઈ, દુધ તથા માવાની મીઠાઇ સહિત 100થી વધારે સ્વાદિષ્ટ મીઠાઇઓ તથા તાજું ફરસાણ અહીંથી મળી રહેશે….

    આ દિવાળી તહેવારોની મધુર ઉજવણી માટે આજે જ પધારો….

    ભાઇલાલભાઇ પેંડાવાલા

     જયશ્રી રામ દુગ્ધાલય 

    જીનપરા મેઇન રોડ, બેંક ઓફ ઇન્ડિયાની બાજુમાં, વાંકાનેર.

    MO. 77788 31000

    ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~

    અમારી રાજકોટ બ્રાંચ….

    સીયારામ સ્વિટ્સ

    કોટેચા નગર મેઇન રોડ, નુતન નગર હોલની બાજુમાં, કાલાવડ રોડ, રાજકોટ.

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!