વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે આવેલ કિસ્મત પાર્ક (દરબારી) માં તમામ સુવિધાઓ સાથે 163 વાર જગ્યામાં બે માળનું મકાન/બંગ્લો વેચવાનો હોય, જેથી રસ ધરાવતા લોકોએ નિચે આપેલ નંબર પર સંપર્ક કરવો….
ઉપલબ્ધ સુવિધાઓ…
• 4 BHK મકાન / બંગ્લો
• કાર પાર્કિંગ
• ૩૦,૦૦૦ લિટર અંડર ગ્રાઉન્ડ પાણી સ્ટોરેજ…
• સોલાર રૂફટોપ સિસ્ટમ…
• સોલાર વોટર હિટર
• લાઇટ ઇન્વર્ટર
• દરેક રૂમમાં એસી સુવિધા...
• પી.ઓ.પી. સાથે આકર્ષક એલિવેશન સાથે…
• સ્ટોર રૂમ સુવિધા…
👉🏻 રસ ધરાવતા લોકોએ નિચે આપેલ નંબર પર સંપર્ક કરવો…..