Saturday, February 22, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલબગદાદી કાર એસી સર્વિસ : ઉનાળાની કાળઝાળ ગરમી પહેલા જ આપની કારને...

    બગદાદી કાર એસી સર્વિસ : ઉનાળાની કાળઝાળ ગરમી પહેલા જ આપની કારને બનાવો ઠંડી ઠંડી કુલ, આજે જ આપની કારના એસીને સર્વિસ કરાવો….

    હવે રાજકોટ કે મોરબી કરતાં પણ શ્રેષ્ઠ સર્વિસ સાથે 10 વર્ષના અનુભવી કારીગરો પાસે આપની કારના એસીની સર્વિસ તેમજ રિપેરિંગ માટે આજે જ પધારો….

    ઉનાળાની કાળઝાળ ગરમીમાં કારમાં એસી કામ કરતું ન હોય અથવા ઓછા કુલિંગથી મુસાફરીમાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે ઉનાળાની ગરમી પહેલા જ આપની કારના એસી ની સર્વિસ અનિવાર્ય બની જાય છે, જેથી આપનાં કારના એસીની સર્વિસ તેમજ 100% કુલિંગ માટે બગદાદી કાર એસી સર્વિસ દ્વારા છેલ્લા દસ વર્ષથી સર્વિસ પુરી પાડવામાં આવી રહી છે, માટે અનુભવિ કારીગર પાસે આપના કાર એસીની સંતોષકારક સર્વિસ માટે આજે જ અમારો સંપર્ક કરો….

    ઉનાળાની ગરમી પહેલા જ આપની કારને ઠંડી ઠંડી કુલ બનાવવા આજે જ પધારો….

     બગદાદી કાર એસી સર્વિસ 

    શિવશક્તિ હીરો શોરૂમની બાજુમાં, ભાટીયા સર્વિસ રોડ, નેશનલ હાઇવે, વાંકાનેર

    પરવેઝભાઈ

    Mo. 97249 24290

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!