Wednesday, October 15, 2025
More
    Homeપ્રમોશન આર્ટિકલબાદી એન્ડ કંપની લાવ્યું છે નવરાત્રી ધમાકેદાર ઓફરો : ઇલેક્ટ્રોનિક્સ આઇટમો પર...

    બાદી એન્ડ કંપની લાવ્યું છે નવરાત્રી ધમાકેદાર ઓફરો : ઇલેક્ટ્રોનિક્સ આઇટમો પર GST ઘટાડાનો સીધો લાભ, ચાંદીનો સિક્કો, સાયકલ, ટ્રોલી બેગ, ડિસ્કાઉન્ટ અને ઘણીબધી ઓફરોનો લાભ લેવા આજે જ પધારો….

    વર્ષનો સૌથી મોટો સેલ એટલે બાદી એન્ડ કંપની નવરાત્રી મેગા સેલ : સૌથી ઓછી કિંમત સાથે અઢળક ઇનામો સાથે ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી માટે આજે જ પધારો…

    વાંકાનેર વિસ્તારમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમોના સૌથી મોટા શોરૂમ એવા બાદી એન્ડ કંપની દ્વારા વર્ષના સૌથી મોટા નવરાત્રી મેગા સેલની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ગ્રાહકોને શનિવાર, રવિવાર તથા સોમવારના દિવસે દરેક ખરીદી સાથે ચાંદીનો સિક્કો, સાયકલ, મોપ, ટ્રોલી બેગ, ડિસ્કાઉન્ટ, નવા જીએસટી દરનો લાભ‌ સહિત અવનવી ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

    બાદી એન્ડ કંપની નવરાત્રી ધમાકેદાર ઓફરો…

    • નવરાત્રિ નિમિત્તે કોઇપણ આઇટમના બુકિંગ પર 3 ગ્રાણ ચાંદીનો સિક્કો બિલકુલ ફ્રી…*
    • રૂ‌. 8,500 ની સાયકલ તો ખરી જ…
    • ઇલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી પર મોપ બિલકુલ ફ્રી….
    • ટ્રોલી બેગ તદ્દન ફ્રી.‌..

    • ક્રેડિટ કાર્ડ પર 5 થી 20% સુધી કેશબેક…
    • HDB ફાયનાન્સ પર રૂ. 1100 થી 2500 કેશબેક…
    • LED ટીવી પર નવા જીએસટી દરનો લાભ સાથે રૂ. 1300 ની કિંમતનું સાઉન્ડ બાર ફ્રી…
    • બજાજ ફાયનાન્સ પર 0% વ્યાજદર સાથે એક EMI ફ્રી…

    • 0 ડાઉન પેમેન્ટ…
    • રૂ. 10,000 ઉપરની ખરીદી પર બધી ઓફરોનો‌ લાભ…
    • ઓથોરાઇઝ ડિલર પાસે ખરીદી પર અઢળક ઓફરોનો લાભ…
    • ઓનલાઇન કરતા પર ઓછી કિંમતનો લાભ ફક્ત બાદી એન્ડ કંપનીમાં જ…

    ત રાહ શેની જુઓ છો, આવી જાવ બાદી એન્ડ કંપનીના શો-રૂમ ખાતે…

     બાદી એન્ડ કંપની 

    સહજ કોમ્પલેક્ષ, બીજા માળે, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

     Mo. 98252 84432 

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!