ભારત નહીં પરંતુ વિશ્વની નંબર 01 નેટાફીમ ઇરીગેશનથી ખેડૂતોને થશે લાંબા સમયનો નફો…: અઢળક ફાયદા અને સબસિડી સાથે ટપક વસાવવા આજે જ સંપર્ક કરો એવીસ એગ્રોનો….
ખેડૂતોને સિંચાઈ માટે માત્ર ભારત જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં નંબર વન કંપની એવી નેટાફીમ ઈરીગેશનએ વિશ્વના તમામ ખેડૂતોને લાંબા સમયના ફાયદા સાથે ઉચ્ચ ગુણવત્તાયુક્ત ઇરીગેશન મટીરિયલ સપ્લાય કરે છે, જેના કારણે ઇરીગેશન માટે નેટાફીમ ખેડૂતોની પહેલી પસંદ બની છે, ત્યારે આપણાં વાંકાનેર વિસ્તારમાં નેટાફીમ કંપનીના અધિકૃત ડિલર એવા એવીસ એગ્રો ખાતેથી ખેડૂતોને 20 વર્ષના અનુભવના નિચોડ સ્વરૂપે સર્વશ્રેષ્ઠ સર્વિસ સાથે ટપક સિંચાઇનો લાભ મળી રહેશે….
ખેડૂત મિત્રોને ખાસ અપીલ… પહેલા જુઓ, જાણો અને અન્ય ખેડૂતોના કંપની વિશે અભિપ્રાય બાદ જ ટપક સિંચાઇ વસાવો….
આ તકે વાંકાનેર વિસ્તારના ખેડૂતોને એવીસ એગ્રો દ્વારા ખાસ અપીલ કરવામાં આવી છે કે, જો ખેડૂતો જોયા-જાણ્યા વગર એક વખત જૂના વિસ્તારમાં ડ્રીપ લઈ લેશો તે વિસ્તારમાં બીજી વખત સબસીડીનો લાભ સાત વર્ષ પછી મળશે, જેથી આપના ગામમાં કે આજુબાજુના વિસ્તારમાં જે જૂના ખેતરોમાં ટપક ચાલુ હોય, તેવા ખેડૂતોના અભિપ્રાય મેળવ્યા બાદ જ નક્કી કરો કે ખેડૂતોને પોતાના ખેતરમાં નેટાફીમ જેવી નંબર 1 કંપનીની ડ્રીપ લેવી કે પછી અન્ય લોભામણી જાહેરાતો પાછળ ડ્રીપ વસાવી પાછળથી હેરાન થવું…..
ખેડૂત મિત્રો જો તમે વિશ્વની નંબર વન નેટાફીમ કંપનીનું ટપક લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ અમારો સંપર્ક કરો….