Saturday, March 21, 2026
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેરવાંકાનેર પંથકના સામાજીક અને રાજકીય અગ્રણી અસરફભાઈ બાદી (તિરંગા) નું દુઃખદ અવસાન,...

    વાંકાનેર પંથકના સામાજીક અને રાજકીય અગ્રણી અસરફભાઈ બાદી (તિરંગા) નું દુઃખદ અવસાન, સોમવારે બેસણું/મુલાકાત….

    વાંકાનેર તાલુકાના મુળ ખેરવા ગામના વતની અને હાલ ચંદ્રપુર અમર સોસાયટી સ્થિત ભાજપ અગ્રણી અસરફભાઈ રહેમાનભાઈ બાદી (ઉ.વ. ૫૭)નું શુક્રવારે મોડી રાત્રિના ઈન્તેકાલ/ દુઃખદ અવસાન થયું છે, જેમની આખરી સફર શનિવારે વહેલી સવારે નિકળતાં તેમના જનાઝાને બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ કાંધ આપી હતી. મર્હુમનું બેસણું તા. 23/03/26, સોમવારના રોજ તેમના નિવાસસ્થાન અમર સોસાયટી, સીએનજી પંપ પાછળ, ચંદ્રપુર ખાતે બપોરે 3 થી સાંજે 6 દરમિયાન રાખેલ છે….

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!