હવેથી દર મહિનાના ચોથા શનિવારે ખાસ ઓપીડી યોજાશે, દર્દીઓ માટે વાંકાનેર ખાતે જ ઓપરેશનની સુવિધા ઉપલબ્ધ….

વાંકાનેરની નામાંકિત આશીર્વાદ હોસ્પિટલ ખાતે આગામી તા. ૨૮ માર્ચ ૨૦૨૬, શનિવારના રોજ રાજકોટની રેયાંશ હોસ્પિટલના નિષ્ણાંત જનરલ તથા લેપ્રોસ્કોપિક સર્જન ડો. ઉર્વેશ પરમાર (MS)ની ખાસ ઓપીડી નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં હરસ, મસા, ભગંદર, પેટમાં દુખાવો, આંતરડાના રોગો, ડાયાબિટીક ફુટ તથા ગેન્ગરીન નિદાન, રસોળી, ચરબીની ગાંઠ, સારણગાંઠ, સ્તન કેન્સર, ખત્ના સહિત દરેક રોગોની સારવાર તથા ઓપરેશન કરવામાં આવશે…
(નોંધ : PMJAY કાર્ડ તથા આયુષ્યમાન કાર્ડમાં ફ્રી ઓપરેશન સુવિધા…)

ઓપીડી વિગતો…
તારીખ : 28/03/2026, શનિવાર
સમય : બપોરે 2 થી સાંજ 4 સુધી

રજીસ્ટ્રેશન માટે…
Mo. 94283 46918
Mo. 94271 57156
આશીર્વાદ હોસ્પિટલ
લક્ષ્મીપરા પાછળ, મીરૂમીયા બાવા દરગાહની સામે, રાજકોટ રોડ, વાંકાનેર.



