આજકાલના આધુનિક અને ઝડપી સમયમાં ધંધા-રોજગાર સહિત દરેક ક્ષેત્રમાં ઝડપી ઇન્ટરનેટ પ્રાથમિક જરૂરિયાત બની ગયું છે, ત્યારે દેશની નામાંકિત એરટેલ કંપની દ્વારા વાંકાનેર શહેર અને તાલુકામાં કોઈપણ સ્થળે હાઈસ્પીડ ઇન્ટરનેટ માટે વાઇફાઇ ઇન્સ્ટોલેશન પર દિવાળી ધમાકા ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં ફક્ત આજે શુક્રવારના દિવસ માટે ગ્રાહકોને ધીમા ઇન્ટરનેટની ઝંઝટમાંથી મુક્તિ સાથે અનલિમિટેડ નેટ + 350 થી વધુ ટીવી ચેનલ સાથે વાઇફાઇ ઇન્સ્ટોલેશન પર રૂ. 1000 નું કેશ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે….
એરટેલ કંપનીની આ ઓફર ફક્ત આજે શુક્રવારે એક દિવસ માટે જ લાગું રહેશે, જેથી વાંકાનેર શહેર સહિત સમગ્ર તાલુકામાં કોઇપણ ગામોમાં દરેક સ્થળે હાઈ સ્પીડ ઇન્ટરનેટ સાથે વાઇફાઇ કનેક્શન માટે આજે જ એરટેલ અધિકૃત બ્રાંચ પાવર એન્ટરપ્રાઇઝનો સંપર્ક કરવો….
આપના ઘર, ઓફીસ, કંપની, દુકાન, કારખાના કે કોઇપણ સ્થળે હાઈસ્પીડ ઇન્ટરનેટ કનેક્શન માટે આજે સંપર્ક કરો….
પાવર એન્ટરપ્રાઇઝ
ચિશ્તીયા કોમ્પલેક્ષ, દાણાપીઠ ચોકની બાજુમાં, જીનપરા મેઇન રોડ, વાંકાનેર
Mo. 72270 62486
આ સાથે જ પાવર એન્ટરપ્રાઇઝ ખાતેથી ગ્રાહકોને JIO, VI, BSNL કંપનીના નંબર બદલ્યા વગર એરટેલમાં ફ્રી MNP કરી આપવામાં આવશે તેમજ નવા સીમકાર્ડ પણ મળશે તથા બેંક ખાતા ખોલી તાત્કાલિક ATM કાર્ડ આપવામાં આવશે…