વાંકાનેર શહેર નજીક ભોજપરા ગામની સીમમાં આવેલ ગુજરાતની નામાંકિત આધુનિક એડીબલ ઓઇલ રિફાઇનરી એબલ ઓઇલ એન્ડ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તાત્કાલિક ધોરણે અલગ અલગ જગ્યાઓ પર આકર્ષક પગાર ધોરણ સાથે તાત્કાલિક માર્કેટિંગ સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી રસ ધરાવતા ઉમેદવારોએ આગામી તા. 28 ફેબ્રુઆરી સુધીમાં પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા ઈમેઇલથી મોકલવાનું રહેશે….

● ડિસ્ટ્રીબ્યુટર એક્ઝિક્યુટિવ– 2 (M)
અભ્યાસ : બી.એ./બી.કોમ.
અનુભવ : 5 વર્ષના અનુભવી ( કોમ્પ્યુટર અને ઈન્ટરનેટના અનુભવી, સેલ્સ સમરી અને અનાલીસીસ રિપોર્ટની એક્સેલ સીટ આપી શકે તેવા અનુભવી, ગુજરાત ભરના ડીલર પાસેથી ઓર્ડર જનરેટ કરી ડીસ્પેચ સુધીના કામની જવાબદારી સંભારી શકે તેવાને પ્રાથમિકતા )
● સેલ્સ એક્ઝિક્યુટિવ – 2 (M)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1 થી 2 વર્ષ (કોમ્પ્યુટર, ઈન્ટરનેટના જાણકાર, ડીલર સાથે સારા કોન્ટેકટમાં રહી ને સેલ્સ વધારી શકે અને ફિલ્ડ વર્ક પણ કરી શકે તેવા…)

● એકાઉન્ટન્ટ – 1 (M)
અભ્યાસ : બી.કોમ.
અનુભવ : 1 થી 2 વર્ષના અનુભવી (કોમ્પ્યુટર અને ઇન્ટરનેટના જાણકાર, એકાઉન્ટીંગ અને ટેક્ષેશનના જાણકાર અને બેંકીંગ વર્ક પણ કરી શકે તેવા)
(ઉપરની દરેક પોસ્ટ માટે ખાદ્ય તેલના માર્કેટિંગના અનુભવીને પ્રાથમિકતા સાથે આકર્ષક પગાર તેમજ સ્થાનિક ઉમેદવારની પ્રથમ પસંદગી કરવામાં આવશે…)
એબલ ઓઇલ્સ & એગ્રો પ્રાઇવેટ લિમિટેડ
ભોજપરા, પીજીવીસીએલ સબ સ્ટેશન પાછળ, મું. ભોજપરા, તા. વાંકાનેર
Email : ableoilsandagro@gmail.com



