વાંકાનેર શહેર નજીક ભોજપરા ગામની સીમમાં આવેલ ગુજરાતની નામાંકિત આધુનિક એડીબલ ઓઇલ રિફાઇનરી એબલ ઓઇલ એન્ડ એગ્રો પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં તાત્કાલિક ધોરણે અલગ અલગ ચાર જગ્યાઓ પર આકર્ષક પગાર ધોરણ સાથે તાત્કાલિક સ્ટાફની ભરતી કરવાની હોય, જેથી રસ ધરાવતા ઉમેદવારોએ આગામી તા. 30 જાન્યુઆરી સુધીમાં પોતાનું રિઝ્યુમ વોટ્સએપ અથવા ઈમેઇલથી મોકલવાનું રહેશે….
● લેબોરેટરી કેમિસ્ટ – 2 (M)
અભ્યાસ : B. Sc (કેમેસ્ટ્રી)
અનુભવ : 1 થી 2 વર્ષ (એડીબલ ઓઇલ રિફાઇનરીના અનુભવીને પ્રાથમિકતા)
● સેલ્સ એક્ઝિક્યુટિવ – 2 (M)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
અનુભવ : 1થી 2 વર્ષ (કોમ્પ્યુટર, ઈન્ટરનેટના જાણકાર, ડિલર સાથે વાત કરી સેલ્સ વધારી શકે તથા ફિલ્ડ વર્ક અને કાર ચલાવી શકે તેવા ખાદ્યતેલના માર્કેટિંગના અનુભવીને પ્રાથમિકતા…)
● કાર ડ્રાઈવર – 1 (M)
ડ્રાઇવિંગ લાઇસન્સ ફરજીયાત
અનુભવ : 2 થી 3 વર્ષ કાર ચલાવવાનો અનુભવ જરૂરી…
● ઓફિસ બોય – 1 (M)
અભ્યાસ : ધોરણ 10 પાસ
ટુ વ્હીલર ચલાવતા તેમજ ઓફિસ વર્ક આવડતું હોય તેને પ્રાથમિકતા…
(ઉપરની દરેક પોસ્ટ માટે આકર્ષક પગાર સાથે સ્થાનિક ઉમેદવારની પ્રથમ પસંદગી કરવામાં આવશે…)
એબલ ઓઇલ્સ & એગ્રો પ્રાઇવેટ લિમિટેડ
ભોજપરા, પીજીવીસીએલ સબ સ્ટેશન પાછળ, મું. ભોજપરા, તા. વાંકાનેર
Email : ableoilsandagro@gmail.com