વાંકાનેર તાલુકાની પલાસડી વીડી ખાતે આવેલી ગૌશાળામાં નિભાવવામાં આવતી અંદાજે 700 જેટલી ગાયોને રવિવારે વાંકાનેરના અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા લીલો ઘાસચારો નાખી ગૌસેવા કરવામાં આવી હતી. જેમાં ગ્રુપના સભ્યો દ્વારા તન, મન અને ધનથી મોટી રકમ એકત્રિત કરી અંદાજે 250 મણ જેટલા લીલો ઘાસચારો ગયોને નાખવામાં આવ્યો હતો….
વાંકાનેરના અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા પલાસડી વીડી ગૌશાળામાં ગાયોને લીલો ચારો નંખાયો…
RELATED ARTICLES