ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી દ્વારા રાષ્ટ્રીય નેતૃત્વના માર્ગદર્શન હેઠળ મોરબી જિલ્લા કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના યુવા અને લડાયક ખેડૂત અગ્રણી ઈરફાનભાઈ ચૌધરીની નિમણુંક કરવામાં આવી છે. જેને મોરબી જીલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, વાંકાનેર પુર્વ ધારાસભ્ય મોહંમદજાવેદ પીરઝાદા સહીત સમગ્ર મોરબી જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા આવકારવામાં આવી છે….
મોરબી જિલ્લા કોંગ્રેસ લઘુમતી મોરચાના પ્રમુખ તરીકે ઇરફાનભાઈ ચૌધરીની નિમણૂક કરાઇ….
RELATED ARTICLES