વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા આજરોજ 26 જુલાઈ, કારગીલ વિજય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હોય, જેમાં શહેરના વિવેકાનંદ સ્ટેચ્યુ ખાતે શહેર યુવા ભાજપ દ્વારા વિવેકાનંદજીની પ્રતિમાની સાફ-સફાઇ કરી પુષ્પાંજલિ અર્પણ કરી કારગીલ યુદ્ધમાં વીરગતિ પામેલાં શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી….
વાંકાનેર શહેર યુવા ભાજપ દ્વારા કારગીલ વિજય દિવસની ઉજવણી કરાઇ….
RELATED ARTICLES