વાંકાનેર તાલુકાના અગાભી પીપળીયા ગામે રહેતા કંચનબેન દેવરાજભાઈ ભુડિયા (ઉ.વ. 25) નામની પરિણીતાનો મૃતદેહ તેમના ઘર પાછળ આવેલ કુવામાં તરતી હાલતમાં મળી આવતાં તાત્કાલિક વાંકાનેર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી જઇ લાશને પાણીમાંથી બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે ખસેડી બનાવમાં વધુ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. હાલ પોલીસની પ્રાથમિક તપાસના મૃતક પરિણીતાના લગ્ન પાંચ વર્ષ પૂર્વે થયા હોવાનું સામે આવ્યું છે.
વાંકાનેરના અગાભી પીપળીયા ગામે ઘરની પાછળ કુવામાંથી પરિણીતાની તરતી લાશ મળી આવી….
RELATED ARTICLES