
વાંકાનેર તાલુકાના મેસરીયા ગામની સીમમાં આવેલ દૂર લેટીસ નામની કંપનીમાં કામ કરતા પૃથ્વીરાજ કુંભાર કુમારામણી કુંભાર (ઉ.વ. ૫૭) નામના પરપ્રાંતિય શ્રમિક આધેડને અચાનક છાતીમાં ગભરામણ થતા તાત્કાલિક સારવાર અર્થે કુવાડવા ગિરિરાજ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હોય, જ્યાં ચાલું સારવાર દરમિયાન હાર્ટ એટેક આવતાં તેમનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…..
વાંકાનેરના મેસરીયા ગામે છાતીમાં ગભરામણ બાદ સારવાર દરમિયાન હાર્ટ એટેકથી આધેડનું મોત…
RELATED ARTICLES



વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️