વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા રાતાવિરડા ગામ નજીકથી બે અલગ અલગ દરોડામાં બે ઇસમોને ત્રણ નંગ બિયરના ટીન સાથે ઝડપી લીધા હોય, જેમાં પ્રથમ પોલીસે રાતાવીરડા ગામની સીમમાં કેપ્રોન સિરામિક પાસેથી આરોપી વસંત શામજીભાઈ મકવાણા (રહે. વિજયનગર, મોરબી)ને 3 નંગ બિયરના ટીન સાથે ઝડપી લીધો હતો. જ્યારે બીજા દરોડામાં રાતાવિરડાની કલર ચોકડી પાસેથી આરોપી હિતેશ જીલાભાઈ ઉકેડીયા (રહે. રાતાવીરડા)ને પણ ત્રણ બિયરના ટીન સાથે ઝડપી પાડી બંને સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેરના રાતાવિરડા ગામ નજીકથી બિયરના ટીન સાથે બે ઇસમો ઝડપાયા….
RELATED ARTICLES