વાંકાનેર તાલુકા પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન જામસર ચોકડીથી ઓળ ગામ તરફ જવાના રસ્તેથી પોલીસે આરોપી રણજીતભાઈ ઉર્ફે રણો હીરાભાઈ વીંજવાડિયા (રહે. ભીમગુડા)ને વિદેશી દારૂના 22 નંગ ચપલા (કિંમત રૂ. 3300) સાથે ઝડપી પાડી આરોપી સામે વાંકાનેર તાલુકા પોલીસમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેરની જામસર ચોકડી નજીકથી 22 નંગ વિદેશી દારૂના ચપલા સાથે એક ઝડપાયો….
RELATED ARTICLES