વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ ગામના વતની ખેડૂત પુત્ર અને વર્ષ 2022 થી વકિલાતની સનદ મેળવી રાજકોટમાં સિનિયર ધારાશાસ્ત્રી સાથે રેવન્યુ તથા સિવિલ ક્ષેત્રમાં સક્રિય રીતે પ્રેક્ટિસ કરી બહોળો અનુભવ મેળવનાર એડવોકેટ આર. એમ. માણસીયા દ્વારા આવતીકાલ સોમવારે વાંકાનેર શહેર ખાતે પોતાની નવી ઓફિસનો શુભારંભ કરવા જઇ રહ્યા હોય, ત્યારે આ ઉદ્ઘાટન પ્રસંગે ઉપસ્થિત રહેવા તમામ સ્નેહીજનોને એડવોકેટ આર. એમ. માણસીયા દ્વારા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે….
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •