કેમ્પમાં બંને હોસ્પિટલના સાત સુપર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટર દ્વારા નિઃશુલ્ક સચોટ નિદાન અને સારવાર કરવામાં આવશે…
વાંકાનેરની નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ ખાતે આવતીકાલ રવિવારે ગેલેક્સી હોસ્પિટલ તથા રાજકોટની એચસીજી હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બંને હોસ્પિટલના મગજ અને કરોડરજ્જના નિષ્ણાંત સર્જન, કેન્સરના રોગોના નિષ્ણાંત સર્જન, ગાયનેકોલોજીસ્ટ, પિડીયાટ્રીક, જનરલ ફિઝીશીયન, ઓર્થોપેડીક સર્જન, ડેન્ટીસ્ટ સહિત સાત જેટલા સુપર સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની ટીમ દ્વારા નિઃશુલ્ક નિદાન તથા સારવાર આપવામાં આવશે…
• કેમ્પની વિગતો •
તારીખ : 20/07/2025, રવિવાર
સમય : સવારે 9:00 થી બપોરે 12:00 સુધી…
સ્થળ : ગેલેક્સી મલ્ટી સ્પેશ્યાલિટી હોસ્પિટલ – વાંકાનેર
વધુ માહિતી માટે…