વાંકાનેર તાલુકાના ઠિકરીયાળા ગામના સેવાભાવી યુવાનો દ્વારા ઉદાહરણ રૂપ કાર્ય કરવામાં આવ્યું છે, જેમાં ગામના સ્મશાન ડેવલપમેન્ટ સાથે પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના હેતુથી યુવાનો દ્વારા સ્વખર્ચે સ્મશાનમાં નડતરરૂપ બાવળિયા તેમજ કચરાને દૂર કરી ભરતી વડે લેવલીંગ કરી કમ્પાઈન્ડમાં 150 થી વધારે વૃક્ષોનું વાવેતર કરી તેમના જતન કરવા સહિયારો પ્રયાસ કરાયો છે….
વાંકાનેરના ઠિકરીયાળા ગામે યુવાનો દ્વારા સ્વખર્ચે સ્મશાનની સાફસફાઇ કરી વૃક્ષારોપણ કરાયું….
RELATED ARTICLES