
વાંકાનેર તાલુકાના ઢુવા-માટેલ રોડ પર ભવાની કાંટા પાછળ આવેલ સતાધાર ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા મુકેશભાઈ કનસિંગ માવીનો ચાર વર્ષનો દીકરો યોગેશ કારખાનામાં અકસ્માતે પાવડરના ઢગલામાં પડી જતા શ્વાસ રૂંધાઇ જવાથી તેનું કરુણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….




