વાંકાનેર બાઉન્ડ્રી નજીક ઓવરબ્રિજ પર પોલીસના પેટ્રોલિંગ દરમિયાન એક ઇસમ બાઈકમાં શંકાસ્પદ હિલચાલ કરતાં જણાતા પોલીસ ટીમ તેની પાસે જતાં અજાણ્યો ઇસમ બાઇક મુકી અંધારાંનો લાભ લઇ નાસી છૂટયા, પોલીસે બાઇકની તલાશી લેતાં બાઇકના હુકમાં ટીંગાડેલ ઝબલામાંથી ચાર નંગ બિયરના ટીન મળી આવ્યા હતા, જેથી આ બનાવમાં પોલીસે બાઇક અને બિયરના ટીન સહિત કુલ રૂ. 25,492 નો મુદ્દામાલ જપ્ત કરી બાઇક નં. GJ 13 AP 9193 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/DpyEBemrjbO3muVShYJWg1