ફેશનેબલ યુગમાં સિલાઇ કામ પણ બનશે ફેશનેબલ : મહિલાઓ માટે ટ્રસ્ટ સંચાલિત સિવણ ક્લાસમાં આજથી એડમિશન શરૂ…
વાંકાનેર વિસ્તારની મહિલાઓ સિલાઇ કામ થકી પોતાના પગભર બની અને સમાજમાં પોતાનું સ્થાન બનાવી શકે તે માટે શ્રીજી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રીજી સેવિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે આગામી વેકેશનના સમય દરમિયાન પરફેક્ટ સિલાઇ કામ માટે અનુભવી ટ્રેનર દ્વારા કોચિંગ માટે સિવણ ક્લાસમાં મહિલાઓ માટે એડમિશન શરૂ કરવામાં આવ્યા છે…
શ્રીજી સેવિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે મહીલાઓને આજના ફેશનેબલ યુગમાં ડ્રેસ, કુર્તી, પેન્ટ, બ્લાઉઝ, ગ્રાઉન્ડ સહિતના પરફેક્ટ ફેશનેબલ સિલાઇ કામ તથા તેના લગતા દરેક પ્રશ્નોના સોલ્યુશન અનુભવી ટ્રેનર દ્વારા કરવામાં આવશે. આ સાથે જ મહિલાઓને ક્લાસમાં બોડી મેઝરમેન્ટ, ડ્રોઈંગ, કટીંગ અને સ્ટીચિંગનું સંપુર્ણ નોલેજ એકદમ સરળતાથી શિખવવામાં આવશે…
પરફેક્ટ સિલાઇ કામ શિખવા માટે સિવણ ક્લાસમાં એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો….