વાંકાનેરના વિદ્વાન વક્તા શ્રી મીનાબેન કાપડી સાથે આગામી મે મહિનામાં શ્રી દ્ષ્ટિ હરિયાણી તથા શ્રી યશસ્વી હરિયાણી આયોજીત ભવ્ય શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું આયોજન તા. ૧૩/૦૫ થી ૨૧/૦૫ દરમિયાન શ્રી વાસુદેવ આશ્રમ, સપ્ત સરોવર માર્ગ, હરિદ્વાર ખાતે કરવામાં આવ્યું હોય, જેથી આ સુંદર તીર્થયાત્રા કથા શ્રવણનો લ્હાવો લેવા માટે તમામ શ્રદ્ધાળુઓને અપિલ કરવામાં આવી છે….
હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ નું સુંદર આયોજન…
યાત્રા પ્રારંભ : તા. ૧૩/૦૫/૨૦૨૫
યાત્રા પરત : તા. ૨૧/૦૫/૨૦૨૫
કથા શ્રવણ : સવારે ૮:૩૦ થી ૧૨:૩૦
કથા સ્થળ : શ્રી વાસુદેવ આશ્રમ, સપ્ત સરોવર માર્ગ, હરિદ્વાર.
આ સુંદર આયોજનના ટીકીટ દરમાં સર્વશ્રેષ્ઠ સુવિધાઓ સાથે યાત્રિકો માટે રહેવા, જમવા (ચા-નાસ્તો, ગુજરાતી મિષ્ટાન ભોજન) તથા ટ્રેન ટિકિટ ખર્ચનો સમાવેશ થશે, જેમાં આયોજન દરમિયાન રાત્રિના રાસ-ગરબા, લોક સાહિત્ય, ભજન-કિર્તનનું પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે….
હરિદ્વારમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લ્હાવો લેવા આજે જ બુકિંગ કરાવો….