ડી-લાઇટ ઇલેક્ટ્રીકના ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં પધારવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ…
વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર પાસે અંજની પ્લાઝામાં ઇલેક્ટ્રિક આઇટમોના અદ્યતન નવા શોરૂમ એવા ડી-લાઇટ ઇલેક્ટ્રીકનો આવતીકાલે ભવ્ય શુભારંભ થવા જઈ રહ્યો છે, જ્યાંથી ગ્રાહકો દરેક નામાંકિત કંપનીની ઇલેક્ટ્રિક ફિટીંગ આઇટમો, કેબલ, વાયર, પંખા, લાઇટ, સ્વિચ સહિત દરેક પ્રકારની ઇલેક્ટ્રિક આઇટમો એકદમ વ્યાજબી દરેથી મળી રહેશે….
• ભવ્ય ઉદ્ઘાટન સમારોહ •