વોર્ડ નંબર 04 ની મતગણતરી બાદ નગરપાલિકાની કુલ 28 બેઠકોમાંથી 15 ભાજપ, 05 કોંગ્રેસ, 01બસપા અને 01 આપ વિજેતા….
વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં ગત રવિવારે મતદાન પુર્ણ થયા બાદ આજરોજ સવારે 09 વાગ્યાથી અમરસિંહજી હાઇસ્કુલ ખાતે મતગણતરીનો પ્રારંભ થયો છે, જેમાં વોર્ડ નંબર 04 ની મતગણતરી પુર્ણ થતા તેમાં 04 પૈકી બેઠક 04 બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે….
વોર્ડ નંબર – 04 ના વિજેતાઓ ઉમેદવારો…
૧). એકતાબેન હસમુખભાઈ ઝાલા (કોંગ્રેસ) – બિનહરીફ
૨). અશરફ અનવરભાઈ ચૌહાણ (કોંગ્રેસ) – 1537
૩). કુલસુમ રજાકભાઈ તરીયા (કોંગ્રેસ) – 1469
૪). મહંમદભાઈ રહેમાનભાઈ રાઠોડ (કોંગ્રેસ) – 1446
હરીફ ઉમેદવારો…
૧). કીર્તિકુમાર છબીલદાસ દોશી (એનસીપી) –
૨). તોફીકભાઈ ઇસ્માઇલભાઈ અમરેલીયા (આપ) –
૩). નાનુભાઈ ભગવાનજીભાઈ ઉઘરેજા (એનસીપી) –
૪). રોશન રસીદભાઈ કુરેશી (એનસીપી) –
અત્યારે સુધીમાં જાહેર થયેલા પરિણામમાં વિજેતા ઉમેદવારો…
વોર્ડ નંબર – 01
૧). રાહુલ રાજેન્દ્રભાઈ રીબડીયા – ભાજપ
૨). રીનાબેન બ્રિજેશભાઈ વરિયા – ભાજપ
૩). શીતલબેન નવઘણભાઈ કડીવાર – ભાજપ
૪). સંજયકુમાર છગનભાઈ જાડા – ભાજપ
વોર્ડ નંબર – 02
૧). અમરસિંહ છત્રસિંહ ઝાલા (ભાજપ)
૨). પ્રધ્યુમન ભુપતભાઈ પઢીયાર (ભાજપ)
૩). ભુમિકા અંકીતભાઈ નંદાસીયા (ભાજપ)
૪). જાગૃતબેન ચેતનકુમાર ચૌહાણ (કોંગ્રેસ)
વોર્ડ નંબર – 03
૧). ગીતાબેન દિપક જોશી – ભાજપ
૨). ડીમ્પલ હેમાંગભાઈ સોલંકી – ભાજપ
૩). જીજ્ઞેશ મહેશભાઈ નાગ્રેચા – ભાજપ
૪). ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા – આપ
ભાજપ – 15
કોંગ્રેસ – 05
બસપા – 01
આપ – 01