ચરમસીમાએ પહોંચેલ જુથવાદ વચ્ચે હાઇકમાન્ડ દ્વારા ઉમેદવારોના નામની યાદી જાહેરાત કરાઇ….
વાંકાનેર નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની ચંદ્રપુર બેઠકની પેટા ચૂંટણી માટે આવતીકાલે ઉમેદવારી ફોર્મ ભરવાનો અંતિમ દિવસ હોય, જેમાં વાંકાનેરમાં ભાજપના બે બળીયા જુથો વચ્ચે વર્ચસ્વની લડાઈ બાદ આજરોજ સાંજના સમયે ગુજરાત ભાજપ હાઇકમાન્ડ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવે છે, જેમાં નીચે મુજબના ઉમેદવારોને ટીકીટની ફાળવણી કરી ભાજપના સત્તાવાર ઉમેદવાર જાહેર કરાયા છે….
વાંકાનેર નગરપાલિકા માટે ભાજપના ઉમેદવારોની યાદી….
ચંદ્રપુર તાલુકા પંચાયત બેઠક માટે ભાજપના સત્તાવાર ઉમેદવાર….