વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં નોંધાયેલ વિદેશી દારૂના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપી ઉદય ઉર્ફે ઉદારામ પુરારામ સિયાગ (ઉ.વ. 26, રહે. નહેરો કી નાડી, બાડમેર, રાજસ્થાન) ને મોરબી પેરોલ ફ્લો સ્ક્વોડ / એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે રાજસ્થાન તેના ઘેર છાપો મારી ઝડપી પાડી વાંકાનેર તાલુકા પોલીસને સોંપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી….
વાંકાનેર તાલુકા પોલીસમાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં ચાર વર્ષથી ફરાર આરોપી રાજસ્થાનથી ઝડપાયો….
RELATED ARTICLES