વાંકાનેર તાલુકાના પંચાસીયા ગામની સીમમાં એક નિલગાયનું ૮ થી ૧૦ મહિનાનું બચ્ચું ઝુંડથી છુટું પડી જતાં કુતરાઓએ હુમલો કરી ઇજાગ્રસ્ત કરેલ હોય, જેની જાણ ગામનાં આગેવાન અકબરભાઈ બાદી દ્વારા વન વિભાગને કરતાં તાત્કાલિક રામપરા અભયારણ્યના જયદીપસિંહ ઝાલા, અશોકભાઈ સોલંકી, વિપુલભાઈ ગોહિલ સહિતના સ્થળ પર પહોંચી નિલગાયના બચ્ચાનું રેસ્ક્યુ કરી સારવાર આપી રામપરા ખાતે ખસેડવામાં આવ્યું હતું…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/KlqoemtgsSIAK5xYyiGe47