Thursday, September 19, 2024
More
    Homeમુખ્ય સમાચારવાંકાનેર શહેરના મિલપ્લોટ નજીકથી વરલી મટકાના આંકડા લેતા એક શખ્સ ઝડપાયો...

    વાંકાનેર શહેરના મિલપ્લોટ નજીકથી વરલી મટકાના આંકડા લેતા એક શખ્સ ઝડપાયો…

    વાંકાનેર શહેરના મિલ પ્લોટ ચોક નજીકથી સીટી પોલીસ ટીમ દ્વારા વરલી મટકાના જુગાર રમી-રમાડતા એક શખ્સને રંગે હાથ ઝડપી પાડી તેની સામે વાંકાનેર સિટી પોલીસ મથકમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધ ઈધોરણસરની કાર્યવાહી કરી હતી…

    બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસ ટીમના પેટ્રોલિંગ દરમિયાન શહેરના મિલ પ્લોટ વિસ્તારમાં જાહેરમાં વરલી મટકાના આંકડા લખી જુગાર રમાડતા રીક્ષા ચાલક આરોપી અસરફ દાઉદભાઈ પીપરવાડિયા (રહે. સંધી સોસાયટી, નવાપરા, વાંકાનેર)ને રોકડ રકમ રૂ. 350 સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/Gg60pwcPRJpLDYiT9yU9dg

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!