વાંકાનેરની પાસલીયા હોસ્પિટલ ખાતે આવતીકાલ મંગળવારના રોજ રાજકોટની સુપ્રસિદ્ધ બેકબોન મેડિસિટી હોસ્પિટલના મૂત્રમાર્ગ તથા પથરીના રોગોના નિષ્ણાંત સર્જન ડો. દિપલ પનારાની ખાસ ઓપેડીનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં નીચે મુજબની સમસ્યાઓ ધરાવતા દર્દીઓનું સચોટ નિદાન તથા સારવાર કરવામાં આવશે….

નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે ખાસ ઓપીડી….
» કિડની, કિડની નળી તથા મૂત્રાશયમાં પથરી તેમજ પ્રોસ્ટેટ ગ્રંથિની તકલીફો
» પ્રોસ્ટેટ, કિડની, મૂત્રાશય, વૃષણ કોથળી તથા શિશ્નના કેન્સર
» પુરુષોમાં જોવા મળતી સેક્સ સંબંધિત સમસ્યાઓ
» પેશાબની નળી સાંકડી થવી
» સ્ત્રીઓમાં પેશાબમાં વારંવાર રસીની સમસ્યા
» પેશાબમાં લોહી પડવું કે ધાર ધીમી થવી
» કિડનીમાં સોજો
» ડાયાલિસ માટે AV Fistula
» કિડની ટ્રાન્સપ્લાન્ટ વિશે માર્ગદર્શન

ઓપીડીની વિગતો
તારીખ : ૧૪/૦૭/૨૦૨૬, મંગળવાર
સમય : સવારે ૯ થી ૧૧ સુધી
રજીસ્ટ્રેશન માટે….
Mo. 98078 60486
Mo. 90333 30235
પાસલીયા હોસ્પિટલ
ચંદ્રપુર ઓવરબ્રિજ પાસે, ૨૭ નેશનલ હાઇવે, ચંદ્રપુર, વાંકાનેર




