Sunday, April 12, 2026
More
    Homeજન્મદિવસHappy Birthday : સામાજિક તથા રાજકીય અગ્રણી અકબરભાઈ બાદી (પંચાસીયા)નો આજે જન્મદિવસ....

    Happy Birthday : સામાજિક તથા રાજકીય અગ્રણી અકબરભાઈ બાદી (પંચાસીયા)નો આજે જન્મદિવસ….

    વાંકાનેર તાલુકાના પંચાસીયા, પંચાસર, હસનપર, વાંકીયા અને રાણેકપર સહિતના ગ્રામ્ય વિસ્તારોના છેવાડાના માનવીના હમદર્દ, નાનામાં નાના વ્યક્તિના પ્રશ્નોને સાંભળી તેને તાત્કાલિક હલ કરવા હંમેશા ખડેપગે રહેનાર, મોરબી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય અને અગ્રણી સામાજિક કાર્યકર અકબરભાઈ બાદીનો આજે જન્મદિવસ છે, જેઓ આજે પોતાના જીવનના 52 વર્ષ પુરા કરી 53માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા હોય ત્યારે તેમને ચોમેરથી રૂબરૂ, સોશિયલ મીડિયા તથા મો. 94288 60000 પર શુભકામનાઓ પાઠવવામાં આવી રહી છે….

    રાજકારણને સત્તાનું નહીં, પણ સેવાનું માધ્યમ બનાવી પોતાના નિસ્વાર્થ કાર્યોથી લોકોના હૃદયમાં વિશેષ સ્થાન પ્રાપ્ત કરનાર અકબરભાઈ બાદીના પત્ની કુસુમબેન આગામી દિવસોમાં આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પંચાસીયા જીલ્લા પંચાયત બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચુંટણી લડી રહ્યા હોય, ત્યારે આ વિસ્તારમાંથી તેમને જબરૂ જનસમર્થન મળી રહ્યું છે, જે તેમની જનલક્ષી કામગીરીનું પ્રતિબિંબ પાડે છે….

    વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️

    👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻

    https://chat.whatsapp.com/L46DjAL3NUpBEc4klww6Ht?mode=gi_t

     

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!