વાંકાનેર વિસ્તારમાં કોઇપણ જગ્યાએ 10 ખાટલાની ખરીદી પર ફ્રી હોમ ડિલીવરી, ઓર્ડર મુજબ કોઇપણ આઇટમો પણ બનાશી આપશું…

આપના ઘર, વાડી તથા ફાર્મ હાઉસની શોભામાં વધારા સાથે તમારી બેઠક વ્યવસ્થાને પણ એક રોયલ અને પરંપરાગત લુક આપવા માટે ખાસ વાંકાનેરમાં સૌપ્રથમ વખત ભોરણીયા એન્ટરપ્રાઇઝ લાવ્યું છે, મજબૂત, ટકાઉ અને આકર્ષક ખાટલા, ખાટલી, ખાટલા+શોફા, ઝુલા, હિંડોળા, ખાંટ, સહિતનું વિશાળ કલેક્શન, જ્યાં આપને તૈયાર આઇટમોની સાથે આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી પણ દરેક આઇટમો એકદમ વ્યાજબી ભાવેથી બનાવી આપવામાં આવશે….

અમારી આકર્ષક પ્રોડક્ટ્સ…
~ અલંગ પાટીના ખાટલા
~ સાદા ભરતના ખાટલા
~ રજવાડી ભરતના ખાટલા
~ સ્ટીલની ખાટલી તથા ખાટલા
~ રજવાડી ખાટલી
~ ખાટલા + સોફા કોમ્બો
~ હીચકા-ખાંટ
~હિંડોળા અને ઝુલા
આ સાથે જ અમારા ત્યાંથી હોલસેલ ભાવે ખાટલા ભરવાની દોરી અને પાટી (અલંગની પાટી) પણ મળી રહેશે. તેમજ ઉપર મુજબની તમામ આઇટમો તૈયાર તથા આપની જરૂરિયાત મુજબ ઓર્ડરથી પણ બનાવી આપવામાં આવશે…..

આજે જ મુલાકાત લો અથવા ફોન કરો અને તમારા ઘરના આંગણાને આપો એક નવો જ નિખાર…


