Sunday, March 29, 2026
More
    Homeપ્રમોશન આર્ટિકલGrand Opening : વાંકાનેર ખાતે શ્રી એપેક્ષ ક્રેડીટ કો-ઓપરેટીવ સો. લી.નો આવતીકાલથી...

    Grand Opening : વાંકાનેર ખાતે શ્રી એપેક્ષ ક્રેડીટ કો-ઓપરેટીવ સો. લી.નો આવતીકાલથી ભવ્ય શુભારંભ, ગ્રાહકોને ઉચ્ચ વળતર અને નાણાંકીય સુવિધામાં વધારો…

    વાંકાનેર શહેર નજીક નેશનલ હાઈવે પર પર મોનાલી ચેમ્બર ખાતે શ્રી એપેક્ષ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટી લિમિટેડનો આવતીકાલે સોમવારે ભવ્ય શુભારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે આ પ્રસંગે હાજરી આપવા તમામ સ્નેહીજનોને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

    • ભવ્ય શુભારંભ •

    તારીખ : 30/03/2026, સોમવાર
    સમય : સવારે 09 થી આપનાં આગમન સુધી…

    ✨ અમારી મુખ્ય વિશેષતાઓ…

    • રોકાણ પર આકર્ષક અને ઉચ્ચ વળતર
    • ખરા સમયે અને સરળતાથી નાણાકીય મદદ
    • નાણાકીય લેવડદેવડની સર્વશ્રેષ્ઠ અને આધુનિક સુવિધા
    • ગ્રાહકો માટે સંપૂર્ણ નફાલક્ષી અભિગમ

    વાંકાનેર વિસ્તારમાં ગ્રાહકોને તેમના રોકાણના ઉચ્ચ વળતર, ખરા સમયે સરળતાથી મદદ મેળવવા તથા નાણાકીય લેવડદેવડની સર્વશ્રેષ્ઠ સુવિધા પહોંચાડવા તેમજ ગ્રાહકોને નફાલક્ષી અભિગમ સાથે એપેક્ષ ક્રેડીટ કો-ઓપરેટીવ સોસાયટીનો પ્રારંભ થવા જઇ રહ્યો છે, ત્યારે અમારા આ નવા સાહસને પ્રોત્સાહિત કરવા અવશ્ય પધારો….

    આપના શ્રેષ્ઠ રોકાણ તથા આધુનિક નાણાકીય વહીવટ માટે આજે જ પધારો….

     એપેક્ષ ક્રેડીટ કો-ઓપરેટીવ   સોસાયટી 

    મોનાલી ચેમ્બર, એપેક્ષ બિલ્ડિંગ, નેશનલ હાઇવે, વાંકાનેર.

    RELATED ARTICLES

    Most Popular

    Recent Comments

    error: Content is protected !!