
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે શહેરના આરબલતો ખોજાખાના શેરીમાં ખુલ્લા પટમાં ચાલતી જુગારની મહેફિલમાં દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ૧). અલીઅસગર ઉસ્માનભાઇ શેખ (ઉ.વ-૨૨), ૨). કરીમશા નુરશા શેખ (ઉ.વ-૨૮), ૩). રમેશભાઇ ભીખાભાઇ સેતાણીયા (ઉ.વ-૫૦), ૪). એહમદભાઇ હાજીભાઇ ફકીર (ઉ.વ-૨૧)ને રોકડ રકમ સહિત કુલ રૂ. ૨૨૫૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે….
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt





