વર્તમાન સમયના પડકારોનો મહિલાઓ સરળતાથી સામનો કરી શકે તે માટે સરકાર દ્વારા નારી ગૌરવ નીતિનું પુનઃઘડતર કરવામાં આવ્યું હોય, જે અંતર્ગત મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વાંકાનેરની દોશી કોલેજ ખાતે મહિલાઓને સ્વરક્ષણ અંગે તાલીમ આપવામાં આવી હતી.
વાંકાનેરની એચ. એન. દોશી આર્ટ્સ એન્ડ આર એન દોશી કોમર્સ કોલેજ, ખાતે ગત શનિવારના રોજ “સ્વ રક્ષણ માટેની જરૂરી ટેકનિકો” વિષય પર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં રાજકોટની પ્રખ્યાત મહર્ષિ એકેડમીના આદ્યસ્થાપક નયનભાઈ ચાવડા અને તેમની ટીમ દ્વારા કોલેજની વિદ્યાર્થીનીઓને વિપરીત સંજોગોમાં આત્મરક્ષા માટેની ટેકનિકો સચોટ રીતે શીખવાડવામાં આવી હતી…
વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt






