નવી-જુની કારના ટોટલ ડેમેજ & ક્લિનિંગ સોલ્યુશન કરાવો અનુભવી સ્પેશ્યાલિસ્ટ પાસે…: S. P. મોટર કલર ખાતે આજ જ પધારો…

વાંકાનેર વિસ્તારમાં ડેમેજ થયેલ નવી-જુની કાર તેમજ કારના ટોટલ ક્લિનિંગ સોલ્યુશન માટે અનુભવી સ્પેશ્યાલિસ્ટ ટીમ સાથે કાર્યરત એવા S. P. મોટર કલર ખાતેથી ગ્રાહકોને કારને લગતી દરેક પ્રકારની સર્વિસ પુરી પાડવામાં આવી રહી છે, જેમાં ડેન્ટીંગ એન્ડ પેન્ટીંગ, હેડ લાઇટ બફીંગ, અન્ડર બોડી કોટીંગ, ઇન્ટેરીયલ કલીનીંગ, સીરામીક કોટીંગ, વિનશીલ્ડ ગ્લાશ ફીટીંગ, કાર વોશિંગ તેમજ નવી જુની ગાડી લે-વેચ સહિતની સર્વિસ એકદમ સંતોષકારક મળી રહેશે…

અમારી વિશેષતા…
• અનુભવી અને પ્રોફેશનલ સ્પેશ્યાલિસ્ટ દ્વારા ટોટલ કામ
• ગુણવત્તાયુક્ત કામ
• યોગ્ય ભાવ
• સમયસર ડિલિવરી

S. P. મોટર કલર ખાતે ઉપલબ્ધ સર્વિસિસ…
• ડેન્ટીંગ & પેન્ટીંગ (ઇન્સ્ટોરન્સ કામ ઉપલબ્ધ)
• હેડલાઇટ બફિંગ (નવા જેવી ચમક)
• અન્ડર બોડી કોટિંગ
• ઇન્ટીરિયર ડીપ ક્લિનિંગ
• સિરામિક કોટિંગ
• વિન્ડશીલ્ડ ગ્લાસ ફિટિંગ
• નવી–જુની ગાડી લે–વેચ
• કાર વોશિંગ

હવે ચિંતા છોડો અને આપની નવી-જુની કારના ટોટલ સોલ્યુશન માટે આજે જ પધારો…


