

વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આજરોજ બુધવારે ઓખાથી નાથદ્વારા તરફ જતી ટ્રેન નં. 19575માં મુસાફરી કરતો એક અજાણ્યા 55 વર્ષીય પુરૂષ વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેન ઉભી રહેતા ટ્રેન નીચે ઉતરી બાદમાં ટ્રેન શરૂ થતા જ કોઇ અગમ્ય કારણોસર અચાનક ટ્રેનના પાટા પર નીચે સુઈ જતા ટ્રેનના વ્હીલ પુરૂષના શરીર પર ફરી વળતા તેનું કરૂણ મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે….



વાંકાનેર વિસ્તારમાં બનતી દરેક ઘટના અને દરેક સમાચારો સૌથી પહેલા મેળવવા માટે ચક્રવાત ન્યુઝ સાથે જોડાઓ….🗞️
👉🏻 નીચેની લિંક પર ક્લિક કરી અમારા WhatsApp ગ્રુપમાં જોડાઓ અને અન્ય લોકોને પણ આ લિંક Share કરી તેમને આપણી સાથે જોડો…..👇🏻👇🏻👇🏻
https://chat.whatsapp.com/CM3VCXVSYMRIheFnSVRPFL?mode=wwt



